આપણા પરિવારના નાના બાળકો માટે એન્ડ્રોઇડ એપલીકેશન - રમતા રમતા ભણે અને શીખે - મોબાઇલ માત્ર ગેમ રમવા માટે જ નથી,જો આવી કેટલીક એપલીકેશન આપ ઇન્સ્ટોલ કરી લેશો તો એ અજાણતા જ ઘણુ શીખી જશે.- આજની આ પોસ્ટ આપણા વ્હાલા બાળકો માટે
  • Learning Apps.
  1. બાળ ગુજરાતી 
  2. Learn ABCD
  3. Learn ABCD 2
  4. Learn 123
  5. Learning colors for kids
  6. Learning Shapes for Kids
  7. ગુજરાતી બાળગીત અને બાળવાર્તાઓ  
  8. હિન્દી શીખો - બાળકો માટે 
  9. Kids Paint & Colour
  10. પ્રાણીઓ - ગુજરાતીમાં
  11. ગુજરાતી બાલવાર્તાઓ
  12. ગુજરાતી બાલવાર્તાઓ -૨ 
  13. ગુજરાતી શીખવા માટે 
  14. ગુજરાતી શીખો- ફુલપાંદડી 
 

 
Top